ઇકોકાર્ડિયોગ્રામ એક એવું ટેસ્ટ (પરીક્ષણ) છે જે હૃદય નું ચલિત ચિત્ર બનાવવા માટે ધ્વનિ તરંગો નો ઉપયોગ કરે છે. ચાર વિવિધ પ્રકાર ના ઇકોકાર્ડિઓગ્રામ દર્શાવવા માં આવ્યા છે, જે માં શામેલ છે ટ્રાન્સથોરાસિક, ડોપ્લર, સ્ટ્રેસ અને ટ્રાન્સઇસોફેજીયલ ઇકોકાર્ડિયોગ્રામ. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.
#echocardiogram #echo #heartdiseases #cardiology #cardiactest #tests#drkeyurparikh