હૃદય ની સામાન્ય લય ને પુનઃસ્થાપિત કરવા માટે અને સડન કાર્ડિયાક ડેથ, એટ્લે કે અચાનક હૃદય બંધ પડી જવા ના કારણે થતી મૃત્યુ ને રોકવા માટે હૃદય માં ઇમ્પ્લાંટેબલ કાર્ડિયાક ડિવાઇસ અથવા આઇસીડી (ICD) ને પ્રત્યારોપિત કરવા માં આવી શકે છે. ICD ને કેવી રીતે પ્રત્યારોપિત કરવા માં આવે છે અને તે કામ કેવી રીતે કરે છે તે અહીં દર્શાવવા માં આવ્યું છે. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.
#implantable #cardiacdevice #cardiac #cardiology #drkeyurparikh