હૃદય ની કોરોનરી વેસલ્સ (રક્ત વાહિનીઓ) અને જુદી જુદી રીતો જેના કારણે તેઓ અવરોધિત થઈ શકે છે, જેના કારણે એક્યુટ (તીવ્ર) કોરોનરી સિન્ડ્રોમ (ACS) ના લક્ષણો થઈ શકે છે, તેઓ ને અહીં દર્શાવવા માં આવેલ છે. એક્યુટ (તીવ્ર) કોરોનરી સિન્ડ્રોમ અને હાર્ટ એટેક માટે ના સામાન્ય ઉપચારો વિષે અહીં સમજાવવા માં આવ્યું છે. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.