એટ્રિયલ ફિબ્રિલેશન, જે એરિથમિયા નું એક પ્રકાર છે, તેનું અહી ચિત્રણ કરવા માં આવ્યું છે. આ સ્થિતિ, હૃદય ના ઉપર ના ચેમ્બરો (ખંડો) નું ઝડપી અને ઝટકા સાથે સંકોચન થવા થી હૃદય ના ધબકારા ની ગતિ અથવા બળ માં થતી એક અસાધારણતા છે, જે ના પરિણામે હૃદય ના અનિયમિત અને અસંકલિત બને છે. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.

#atrialfibrillation #healthyheart #hearthealth #drkeyurparikh Keyur Parikh