એથરોસ્ક્લેરોસિસ, એટલે કે એવી સ્થિતિ જેમાં રક્તવાહિનીઓ માં ક્રોનીક ઇન્ફ્લેમેશન (લાંબા સમય થી આવેલો સોજો, અથવા વારંવાર આવતો સોજો) ની તકલીફ થઈ જાય છે, જેના કારણે કોરોનરી ધમનીઓ (હૃદય ને રક્ત પહોંચાડતી ધમનીઓ) અક્રોધિત થઈ શકે છે અને હાર્ટ એટેક, એટ્લે કે હૃદયરોગ નો હુમલો (માયોકાર્ડિયલ ઇંફાર્ક્ષન) આવી શકે છે. રક્તવાહિનીઓ ની ડીવાર માં પ્લેક (ચરબીયુક્ત પદાર્થો) નું નિર્માણ થાય છે અને જમા થાય છે અને પરિણામ સ્વરૂપે પ્લેક નું ફાટવું, જેના કારણે ધામની અવરોધિત થઈ જવી અને હૃદય ની માંસપેશીઓના એક ભાગ નું મૃત્યુ થઈ જવું, એ બધુ દર્શાવે છે. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.
#atherosclerosis #heart #healthyheart #cardiac #drkeyurparikh