સર્જરી (ઓપરેશન) કરાવ્યા પછી લોહી ને ગંઠાતા, એટ્લે કે લોહી ના ગઠ્ઠા બનતા અટકાવવા માટે, પોતા ની જાત ને એન્ટિકોએગ્યુલંટ દવા, એટ્લે કે લોહી ને પાતળું કરવા માટે ની દવા નો શૉટ (ઇન્જેક્શન) કેવી રીતે આપવો, તે શીખો.
જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.

#anticoagulant #cardiology #drkeyurparikh