“ખરાબ” લો ડેન્સિટી (ઓછી ઘનતાવાળા) લિપોપ્રોટીન (LDL) કોલેસ્ટેરોલ અને “સારા” હાઇ ડેન્સિટી (ઉચ્ચ ઘનતાવાળા) લિપોપ્રોટીન (HDL) કોલેસ્ટરોલ વચ્ચે ના તફાવત વિષે અને શરીર પર થતી તેઓ ની અસરો વિષે અહીં સમજાવવા માં આવેલ છે. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.

#hdl #ldl #cholesterol #keyurparikh