હાર્ટ ફેલ્યોર, એટ્લે કે હૃદય ની નિષ્ફળતા ના કારણે હૃદય માં થતાં એનાટોમિકલ (રચનાત્મક) ફેરફારો તેમજ તેની લાંબા ગાળાની અસરો વિષે અહીં સમજાવવા માં આવેલ છે.જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.