કાર્ડિયાક કંડકશન સિસ્ટમ (હૃદય ની વહન વ્યવસ્થા) ના સામાન્ય કાર્ય અને તે હૃદય ની ગતિ અને લય ને કેવી રીતે નિયમન કરે છે તે બતાવવા માં આવેલ છે. કેવી રીતે હૃદય ની કંડકશન સિસ્ટમ માં સમસ્યાઓ થવા થી કાર્ડિયાક એરિથમિયાસ થઈ શકે છે, અને કેવી રીતે કેથેટર એબ્લેશન પ્રક્રિયાઓ આ એરિથમિયાસ ને સુધારી શકે છે, તે અહીં વર્ણવવા માં આવેલ છે. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.