કેરોટિડ આર્ટરી સ્ટેનોસિસ (એટ્લે કે કેરોટિડ ધમની સાંકડી થઈ જવી કે તેમાં કોઈ અવરોધ આવી જવો) ના કારણે ટ્રાન્સીયેન્ટ ઇસ્કેમિક એટેક અથવા સ્ટ્રોક આવી શકે છે, એટ્લે કે એવી સ્થિતિ જેમાં થોડી વાર માટે મગજ ને લોહી પહોંચતું બંધ થઈ જાય, તો આ સ્થિતિ ની સારવાર માટે કેરોટીડ એન્ડરટેરેક્ટોમી ની પ્રક્રિયા કરાવવા ની જરૂર પડે છે. કેરોટીડ એન્ડરટેરેક્ટોમી ની પ્રક્રિયા માં લેવાતા પગલાઓ અહીં દર્શાવવા માં આવ્યા છે, જેમાં શામેલ છે કાપો મૂકવો, ક્લેમ્પ્સ અને શન્ટ બેસાડવા, અને પ્લેક ને દૂર કરવો.
#hearthealth #heart #drkeyurparikh #ahmedabad Keyur Parikh