દર્શાવવા માં આવેલી કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ (CABG), એટ્લે કે બાયપાસ સર્જરી ની પ્રક્રિયા નો ઉપયોગ, છાતી ની દીવાલ ની અંદર ના અંદર થી ઇન્ટરનલ થોરાસિક આર્ટરી (છાતી માં આવેલ આંતરિક ધમની), અથવા પગ માં આવેલ સફિનસ વેઇન (પગ માં ઉપરછલ્લી રીતે દેખાતી લાંબી મોટી નસ) નો ઉપયોગ કરી ને, અવરોધિત કોરોનરી ધમનીઓ, એટ્લે કે હૃદય ને રક્ત પહોંચાડતી ધમનીઓ ને બાયપાસ કરવા માટે કરવા માં આવે છે. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.
#cabg #bypass #cardiacsurgery #surgery #drkeyurparikh