પેંક્રિયેટીક કેંસર, એટ્લે કે સ્વાદુપિંડ નું કેંસર, એ એક એવો રોગ છે જે તમારા પેન્ક્રીયાઝ (સ્વાદુપિંડ) માં શરૂ થાય છે. સ્વાદુપિંડ ના કેન્સર ની પેથોફિઝિયોલોજી (રોગ સાથે સંકળાયેલ અથવા તેમાં થી ઉદ્દભવતા કાર્યલક્ષી ફેરફારો) અહીં દર્શાવવા માં આવી છે, જેમાં એક્ષોક્રાઈન ટ્યૂમર, જેને એડીનોકાર્સિનોમા કહેવાય છે, તે કેવી રીતે થાય છે, તેના પર ધ્યાન કેન્દ્રીત કરવા માં આવ્યું છે. બહુવિધ સારવારો અહીં દર્શાવવા માં આવી છે, જેમાં શામેલ છે ત્રણ સર્જીકલ પ્રક્રિયાઓ (ઓપરેશનો) : વ્હિપલ પ્રક્રિયા (પેંક્રિએટોડ્યુઓડેનેક્ટોમી), ટોટલ પેંક્રિયટેકટોમી અને ડિસ્ટલ પેંક્રિયટેકટોમી.
જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.

#pancreaticcancer #cancer #keyurparikh #ahmedabad