ધમનીઓ માં લોહી જેટલા બળ થી તેની દીવાલો પર દબાણ કરે છે તેને બ્લડ પ્રેશર કહેવાય છે. તમારા શરીર માં બ્લડ પ્રેશર (લોહી નું દબાણ) કેવી રીતે નિયંત્રિત થાય છે, તે અહીં સમજાવવા માં આવેલ છે. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.
#bloodpressure #control #hearthealth #drkeyurparikh