હૃદય ની ડાબી બાજુ ના વેન્ટ્રિકલ (ક્ષેપક) નું સામાન્ય કાર્ય, અને કેવી રીતે ડાબી બાજુ નું હાર્ટ ફેલ્યોર (હૃદય ની નિષ્ફળતા) તેને અસર કરી શકે છે, તેઓ ને અહીં વર્ણવવા માં આવેલ છે. હૃદય ની ડાબી બાજુ ના ગંભીર હાર્ટ ફેલ્યોર ની સારવાર માટે ના ઇમ્પ્લાંટેબલ લેફ્ટ વેંટ્રિક્યુલર અસિસ્ટ ડિવાઈસ (LVAD) ના ભાગો, પ્લેસમેન્ટ (તેને હૃદય માં ક્યાં અને કેવી રીતે મૂકવું) અને તેના કાર્ય ને અહીં દર્શાવવા માં આવ્યા છે. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.
#drkeyurparikh #heartfailure #heartdiseases #ventricular