વલ્ડ હાર્ટ ડે (વિશ્વ હદય દિવસ), સીમ્સ હોસ્પિટલ દ્વારા આયોજીત સીમ્સ હાર્ટ વોક. પહેલી વાર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દર્દી આ વોકમાં
જોડાશે. આ હાર્ટ હેલ્થ જાગૃતતામાં જોડાવા વિનંતી કરીએ છીએ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દર્દીના હિંમતને પ્રોત્સાહિત કરીએ છીએ.
સ્થળ : સીમ્સ હોસ્પિટલ, ઓફ સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ
માર્ગ : સીમ્સ હોસ્પિટલ – GMERS મેડીકલ કોલેજ – સીમ્સ હોસ્પિટલ
નિઃશુલ્ક* બ્લડ પ્રેશરની તપાસ, બ્લડ સુગર ટેસ્ટ, ટી-શર્ટ અને બ્રેક ફાસ્ટ
સીમ્સ હોસ્પિટલમાં સવારે 8:00 વાગ્યા થી હદયની વાત દિલથી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે
રજીસ્ટ્રેશન માટે
https://docs.google.com/forms/d/e/1FAIpQLSchfb2BqhsPKJBiok2PmBwly7nvauzwvJCx8z5XLopYdYDTMg/viewform
*આ વોકમાં જોડાશે તેને જ આ લાભ મળશે.
#worldheartday #heartday #healthyheart#keyurparikh #cimshospital