વેરિકોઝ વેઈન્સ (નસો) એ પહોળી કે વિસ્તૃત થઈ ગયેલ, ફૂલી ગયેલ, આડીઅવળી કે ગૂંચવાયેલી નસો છે, જે સામાન્ય રીતે તમારા પગ થાય છે. આ વિડીયો વેરિકોઝ વેઈન્સ હોવા ના લક્ષણો અને તેઓ ની સારવાર કરવા માટે ની સામાન્ય પ્રક્રિયાઓ ને અહીં વર્ણવવા માં આવી છે. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.
#varicoseveins #varicose #treatment #cardiac #cardiology #drkeyurparikh