શું તમારા પરિવારના સભ્યો ટીબી (TB), સ્વાઈનફ્લુ, એચ.આઈ.વી.(HIV)
વગેરે જેવી બિમારી થી પીડાય છે ?
સીમ્સ હોસ્પિટલમાં દર્દીઓ અને સંબંધીઓની સલામતી માટે ઉચ્ચ કક્ષાનું આઈસોલેશન યુનિટ. આ વિડિઓ જુઓ આઈસોલેશન યુનિટની જરુરીયાત સમજવા માટે.

#isolationunit #cimshospital #ahmedabad