હાઇપરલિપિડેમિયા, જે સામાન્ય રીતે “હાઈ (ઉચ્ચ) કોલેસ્ટ્રોલ ” તરીકે ઓળખાય છે, તેની સાથોસાથ સામાન્ય ખોરાક અને જીવનશૈલી ને લગતી સારવારો તેમજ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવા માં મદદ કરતી દવાઓ ની માહિતી, આ બધા વિષે અહીં સમજાવવા માં આવ્યું છે. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.
#hyperlipidemia #cholesterol #hearthealth #healthyheart #drkeyurparikhKeyur Parikh