વિવિધ જન્મજાત ખામીઓ જેની લાક્ષણિકતા ધરાવે છે, અને સામાન્ય સારવાર ના વિકલ્પો અને પ્રક્રિયાઓ સાથે, સામાન્ય હૃદય ની મૂળ એનાટોમી (શરીર રચના) અને તેના દ્વારા થતો રક્ત પ્રવાહ અહીં દર્શાવવા માં આવેલ છે. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.
#hearthealth #healthyheart #drkeyurparikh