એક સ્વાસ્થ્ય સંભાળ વ્યાવસાયિક તમારું બ્લડ પ્રેશર (લોહી નું દબાણ) માપી શકે છે એ જાણવા માટે કે તમને હાઈ બ્લડ પ્રેશર (ઉચ્ચ રક્તચાપ) છે કે કેમ ? તમારા બ્લડ પ્રેશર ની સંખ્યાઓ નો શું અર્થ થાય એ અહીં સમજાવવા માં આવેલ છે. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.

#highbloodpressure #bloodpressure #keyurparikh