ધમનીઓ ની દિવાલો નું નિરૂપણ અને હાઈ બ્લડ પ્રેશર (ઉચ્ચ રક્તચાપ) તેમના પર કેવી અસર કરે છે, તેની સાથે બ્લડ પ્રેશર (રક્ત નું દબાણ) નક્કી કરનારા પરિબળો અહીં સમજાવવા માં આવ્યા છે. હાઈ બ્લડ પ્રેશર (ઉચ્ચ રક્તચાપ) માટે ની સારવારો, જેમાં જીવનશૈલી માં કરવા લાયક મુખ્ય પરિવર્તનો અને દવાઓ નો સમાવેશ થાય છે, તેઓ ને અહીં પ્રસ્તુત કરવા માં આવી છે. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.
#highbloodpressure #bloodpressure #bp #drkeyurparikh #ahmedabad