મોટા ભાગ ના કિસ્સાઓ માં, હાઈ બ્લડ પ્રેશર, અથવા હાઇપરટેંશન, એટ્લે કે ઉચ્ચ રક્તચાપ નું કારણ અજ્ઞાત હોય છે. જીવનશૈલી માં ફેરફારો કરી ને અને દવાઓ લેવા થી હાઈ બ્લડ પ્રેશર નું સંચાલન કેવી રીતે કરી શકાય તે સમજાવવા માં આવ્યું છે.
જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.