હાર્ટ એટેક, એટ્લે કે હૃદયરોગ નો હુમલો, એ એક એવી સ્થિતિ છે જેમાં તમારા હૃદય ના સ્નાયુઓ ને મળતો રક્ત નો પ્રવાહ અવરોધિત થાય છે. તમારા હૃદય ના સ્નાયુઓ ને રક્ત પહોંચાડતી ધમનીઓ માં થી થતો રક્ત પ્રવાહ કઈ અલગ અલગ રીતે અવરોધિત થાય છે, અને હાર્ટ એટેક માટે ના ઉપચારો, આ બધુ અહીં સમજાવવા માં આવ્યું છે.
હાર્ટ એટેક, એટ્લે કે હૃદયરોગ ના હુમલા માટે ની સારવાર માટે સિમ્સ કાર્ડિયોલોજી. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.

#heartattack #heart #hearthealth #drkeyurparikh #ahmedabad