હાર્ટ ની સારવાર માટે થ્રિડી પ્રિન્ટિંગ ટેકનોલોગજી નો ઉપયોગ કરાયો….હૃદય ની ધોરી નસનું કૃત્રિમ મોડલ બનાવી પ્રયોગ કર્યો, પછી દર્દીનો વાલ્વ બદલ્યો.