હાર્ટ ફેલ્યોર (હૃદય ની નિષ્ફળતા) ના દર્દીઓ માટે, તેઓ ના હૃદય ને નુકસાન થતાં અટકાવવા માટે જીવનશૈલી માં જે પ્રકાર ના ફેરફારો કરવા મહત્વપૂર્ણ છે, તેઓ ને અહીં વર્ણવવા માં આવેલ છે. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.