હાર્ટ ફેલ્યોર (હૃદય ની નિષ્ફળતા) ના કારણો અને તેની અસર, અને ખાસ કરી ને ડાબી બાજુ પર ના હાર્ટ ફેલ્યોર અને જમણી બાજુ પર ના હાર્ટ ફેલ્યોર ની અસરો વિષે, હાર્ટ ફેલ્યોર ની સારવાર, તેમજ હૃદય ને તંદુરસ્ત રાખવા માટે ના નિવારક પગલાં સાથે સમજાવવા માં આવેલ છે. જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.
#heartfailure #overview #hearthealth #healthyyou #drkeyurparikh