About Pacemaker and CRT

https://www.youtube.com/watch?v=OrJDGkkqY9M

 

સીઆરટી મતલબ કાર્ડિક રીસિંક્રનાઇઝેશન થેરપી.કાર્ડિક મતલબ હૃદય.રીસિંક્રનાઇઝેશન મતલબ અશક્ત હૃદય ના બન્ને ક્ષેપક એક સાથે પમ્પિંગ કરવાની બદલે આગળ પાછળ પમ્પિંગ કરે છે જેનાથી એનો તાલ તૂટી જાય છે. કાર્ડિક જેનો તાલ ટુટ્યો એને ફરીથી સિંક્રનાઇઝ કરે એવુ આ પેસમેકર છે.જેમા 3 તાર આવે છે જે હૃદય મા જઈને એને સેટ કરશે અને હૃદયની ઝડપને સુધારશે.

सीआरटी मतलब काडिॅयाक रिसन्क्रोनाइजेशन थेरेपी. काडिॅयाक मतलब हृदय,रिसन्क्रोनाइजेशन मतलब अशक्त हृदय दोनों वेंट्रिकल एक साथ स्पंदित होना की बजाये आगे-पीछे स्पंदित करते है। जिससे ताल टूट जाता है।हृदय जिसका ताल टूट गया हो उसको फिरसे सिंक्रनाइज़ करे ऐसा ये पेसमेकर हे जिसमे मे तीन तार आते है।जो हृदय मे जाके सेट हो जायेगा और हृदय की गति मे सुधार लायेगा।

CRT means Cardiac Resynchronization Therapy. Cardiac means heart. Resynchronization means both ventrical of impaired heart instead of pumping with each other next pumping back. Which is break sequence.Cardiac Rhythm tutyo which the pacemaker is likely to be synchronized again.There are 3 wire Which updates will be going up in the heart, and Improve the speed of the heart.