Achivements of Dr Keyur Parikh

https://www.youtube.com/watch?v=KZtMkJu9sOE

 

ડો. કેયુર પરીખ અમદાવાદની મલ્ટી વિશેષતા CIMS હોસ્પિટલના ચેરમેન છે. તેમનો જન્મ આફ્રિકામાં થયો અને તેમણે ભારત અને અમેરિકામાં શિક્ષણ મેળવ્યુ. અમેરિકામાં હદય રોગ ના નિષ્ણાંત થયા બાદ તેઓ દેશ મા રહેવાની ભાવના સાથે ભારત પાછા ફયૉ. અમદાવાદ આજે ભારતનુ તબીબી કેન્દ્ર બનવા જઈ રહ્યુ છે ત્યારે આ શહેરને હદયની સારવારના કેન્દ્ર તરીકે વિકસાવવામાં ડો. કેયુર પરીખનુ મહત્વનુ યોગદાન રહેલુ છે. વર્ષ 1985 થી આજ સુધી મા તેઓ હજારો દર્દીઓની સફળતાપૂર્વક એન્જીયોપ્લાસ્ટી કરી ચુક્યા છે. U.S.Aમા કાર્ડિયોલોજીની શ્રેષ્ઠ ગણાતી અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીએ વર્ષ 2004માં ડો. કેયુર પરીખ ને વિકાસશીલ દેશમાં કાર્ડિયોલોજીની શ્રેષ્ઠ તબીબી સેવા અને શિક્ષણ આપવા બદલ આંતરરાષ્ટ્રીય સેવા એવોર્ડ એનાયત કર્યો છે. અમદાવાદમાં રહીને તેમણે કરેલા અનેક સંશોધન વિશ્વભરમાં રજુ થયા છે. તેમના વ્યસ્ત જીવનમાથીં સમય કાઢીને ગુજરાતીઓ માટે અદ્ભુત પુસ્તક લખેલ છે. જેનુ નામ છે “હદય ની વાત દિલ થી“.આ પુસ્તક નુ હિન્દી રૂપાંતર  “हृदय की बात दिल से” સ્વરૂપે પ્રખ્યાત થયુ છે.જેનુ વિમોચન સુનિતા વિલિયમ્સએ કર્યુ છે.આ પુસ્તક નુ અંગ્રેજી રૂપાંતર “Heart to Heart” નુ લોન્ચીંગ અબ્દુલ કલામ એ કરેલ છે.

आज हमारे साथ विश्व प्रसिद्ध हृदय रोग विशेषज्ञ डॉ. केयुर परीख है, जो अहमदाबाद की मल्टी स्पेशियलिटी CIMS अस्पताल के चेयरमैन है।उनका जन्म अफ्रीकामे हुआ और उन्होने भारत और अमेरिका मे शिक्षण लिया है।अमेरिका मे हृदयरोग के विशेषज्ञ होने के बाद वो देश मे रहने की भावना के साथ वे भारत आ वापस गए।अहमदाबाद आज भारत का मेडिकल हब बनने जा रहा है तब ईस शहर को हृदय के इलाज का केंद्र के रूप में विकसित करने मे डॉ. केयुर परीख का महत्वपूर्ण योगदान रहा है।साल 1985 से आज तक उन्होने हज़ारों मरीजो की सफलतापूर्वक एंजियोग्राफी कर चुके है।U.S.A. मे कार्डियलजी की श्रेष्ठ अमेरिकन कॉलेज ओफ कार्डियोलोजी मे साल 2004 मे डॉ. केयुर परीख ने विकासशील देश मे कार्डियलजी की श्रेष्ठ मेडिकल सर्विस और शिक्षण देने बदले अंतरराष्ट्रीय सेवा पुरस्कार से सम्मानित कीया है।अहमदाबाद मे रहकर उन्होने कीये गए कई खोज दुनिया भर में प्रस्तुत कीये है।उनके व्यस्त जीवन मे से समय निकालकर गुजराती के लिए अद्भुत पुस्तक लिखा है जिसका नाम है “હદય ની વાત દિલ થી“। इस पुस्तक का हिन्दी मे रूपान्तरण  “हृदय की बात दिल से” के रुप से प्रस्तुत कीया है जिसका विमोचन सुनीता विलियम्स ने कीया है।इस पुस्तक अंग्रेज़ी मे रूपान्तरण “Heart to Heart” और उसका शुभारंभ अब्दुल कलाम ने कीया है।

Dr. Keyur Parikh is chairman of CIMS Hospital. He was born at africa and get eduction from india and america. In US, after getting heart disease expert.That feeling of being in the country he returned to India.Ahmedabad, India is set to become the medical hub Then in that city as the center of development in the treatment of cardiovascular Dr. Keyur Parikh significant contributions. Thousands of some men from 1985 to date, he has successfully done angiography.The best American College of Cardiology cardiology in USA in the year 2004, Dr. Keyur parikh the developing countries in exchange for cardiology of the best medical service and learning to the International Service Award.He stayed in Ahmedabad for many reaserch presented worldwide and Their busy lives to take time out for a wonderful book written in Gujarati titled “હદય ની વાત દિલ થી”.This book is converted in hindi  “हृदय की बात दिल से” which is luanching by Sunita williams and english edition”Heart to Heart” which is luanching by Abdul kalam.