Advice from Heart Attack Petient’s Family

https://www.youtube.com/watch?v=pARL9wQU2MY

 

રાજેશ ભાઈ બાયપાસ નાં દર્દી છે. રાજેશ ભાઈને શરૂમાં ખાંસી આવતી હતી, હોજરીની સમસ્યા, ડાયાબિટીસ હતી. તેઓ ચકાસણી માટે આવ્યા હતા ત્યારે ઈકો માં સમસ્યા આવી. કેયુર ભાઈની પાસે એન્જીયોગ્રાફી કરાવી. ત્યારે તેમા નિરર્થક બ્લોક મળ્યુ જેથી બાયપાસ કરવુ પડ્યુ. તેમને ખૂબ વ્યસનો હતા, ખાવાના શોખીન હતા, બીડી પીતા હતા, તમાકુ ખાતા હતા.

राजेश भाई बायपास के मरीज है।राजेश भाई को शुरुआत में खांसी आ रही थी,पेट की समस्या थी,डायाबटीस था।यहा जांच के लिये आये थे,तब ईक मे समस्या आइ थी।केयूरभाई के पास एंजियोग्राफी कराई थी।तब उसमे vain block मीली जिसकी वजह से बायपास करना पडा। उनको काफी व्यसन थे,खाने के शौकीन थे,धूम्रपान करते थे,तंबाकू खाते थे।

Rajesh bhai is patient of bypass.Rajeshbhai had started coughing,Gastric problems, and diabetes. When he is come for testing at CIMS, he had a problem of eco. Keyurbhai have undergone angiography. When found itself redundant block So deferred to bypass. He was very addictions, were fond of baking, cigar smoke, tobacco ate.