How Alcohol and Tobacco affect the Body

https://www.youtube.com/watch?v=DwB4iEW7Sh8

 

સૌથી મોટી વાત તમાકુ નું વ્યસન. બધા કહે છે કે દારૂ હૃદય માટે સારુ છે પણ ‌‌‌આ ખોટી માન્યતા છે. દારૂ થી ભારતીયો‌ માં ઓછી થઇ જાય છે, ડાયાબિટિસ પણ થાય છે અેટલે ભારતીયો‌માં તો દારુ વિનાશક જ કહેવાય અને ઘણા બધા દેશો માં સાબિત થયું છે કે સામાજીક વિનાશ પણ દારુ કરે છે. ડો. કેયુર પરીખે તમાકુ ના કટાક્ષ માં કહ્યુ છે કે તમાકુના ઘણા બધા ફાયદા છે. ૧. ડોક્ટરના બાળકો ને ભણવાની ફી મળે. ૨. કાર્ડિયોલોજિસ્ટની કાર ના હપ્તા ભરાય છે. ૩. વિદેશની વેકેશન લે છે. ૪. ફેફ્સાના ડોક્ટરને મજા આવે છે કારણકે ફેફ્સા નબળા પડે છે. ૫.  કેન્સર ના ડોક્ટરને પણ મજા આવે છે. ૬. એક્સ-રે વિભાગ ના લોકો ને પણ મજા પડે છે. ૭. ડોક્ટરના બાળકના લગ્ન નો ખર્ચ નિક્ડી જાય છે. એટલા માટે ડોક્ટર તરીકે તમાકુત થી દૂર રહેવા વિનંતિ કરીએ છીએ.

सबसे बडी बात तम्बाकू व्यसन।सब कहते है कि हृदय के लिये अच्छा है लेकिन ये बडी ही गलत बात है।शराब से भारतीयों मे HDL कम हो जाता है,डायाबिटीस भी होता है। यानी कि भारतीयों के लिए शराब विनाशकारी है और कई देशो मे ये साबित हुआ है कि सामाजिक विनाश भी शराब से होता है। डो.केयूर परीख ने तम्बाकू के कटाक्ष मे कहा है कि तम्बाकू के कई फ़ायदे है। १.डाक्टर के बच्चो को पढाई के पैसे मिल जाते है। २.कार्डियालाजिस्ट के कार के हप्ते पुरे होते है। ३.विदेश के लिए छुट्टी लेते है। ४ .फ़ेफ़डो के डाक्टर को मजा आता है क्योंकि फ़ेफ़डे कमज़ोर होते है।५ .कैंसर के डाक्टर को भी मजा आता है।६.एक्स-रे विभाग के लोगों को भी मजा आता है।७ .डाक्टर  के बच्चे बडे होते है तब उनकी शादी के खर्च नीकल जाते है।इसलिए हम डाक्टर आप सबको तम्बाकू से दूर रहने का निवेदन करते है।

The biggest thing is tobacco addiction.Everybody says that is good for the heart but the biggest thing wrong. Alcohol lowers HDL ,diabetes in Indians. That is devastating alcohol to Indians and Several countries have proved that it is the social destruction of wine. Dr. Keyur Parikh said in sarcasm of tobacco number of benefits of tobacco. 1. Get money to study doctor’s children. 2. Full episodes of the car of cardiologist. 3. Take leave for abroad. 4. The doctor of lungs are enjoy because the lungs are weak. 5. The X-ray department people are also enjoy. 6. Cancer doctors also enjoy. So, We encourage you to stay away from tobacco is to you doctor.