An Incidence of Angiography

https://www.youtube.com/watch?v=i1wR6mVOm1k

 

ડો. કેયૂર પરીખ ૧૯૯૨ માં અમેરીકા માં હતા. એક રાત્રે ૧૨ વાગ્યે એમને એક મહિલા ને ફોન આયો. અંગ્રેજી મહિલા હતી મિસીસ જીમ્સ કરીને. મહિલાએ કહ્યુ ડોક્ટર તમે જલ્દી આવી જાઓ. મારા પતિ ને એન્જીયોગ્રાફી કર​વી છે. એમની છાતીએ દુખે છે. એ મહિલા સારી હતી. એટલામાં ડો. પરીખ ને યાદ આવ્યુ અને પાછો ફોન કર્યો અને કીધૂ કે તમારા પતિ ને એન્જીયોગ્રાફીની જરુર જ નથી. બે વર્ષ પહેલા જ એમની એન્જીયોગ્રાફી કરેલી. બ્લોક હતા જ નહી એ તો બહૂ સારા હતા એટલુ કહીને ડો. પરીખે ફોન મુકી દિધો. પણ મહિલાએ પાછો ફોન કર્યો અને ડો. પરીખ ને કહ્યુ કે એન્જીયોગ્રાફી તો તમારે કર​વી જ પડશે. ડો. પરીખે મહિલાને કહ્યું મને પાક્કુ યાદ છે કે બે વર્ષ પહેલા મેં તમારા પતિ ની એન્જીયોગ્રાફી કરેલી. મહિલાએ કહ્યું કે તમે એની એન્જીયોગ્રાફી કરેલી, પણ બીજો પતિ તો આવી શકે કે નહિ.

डो.केयुर परीख १९९२ में अमेरिका में थे। एक रात १२ बजे उन्हें एक महिला का फ़ोन आया। अंग्रेज महिला थी मिसिस जिम करके। महिला ने कहा डॉक्टर आप जल्द ही आ जाइये मेरे पति की एंजियोग्राफी करनी है उन्हें छाती में दर्द हो रहा है। वो महिला अच्छी थी। उतने में डॉ.केयूर पारेख को याद आया, फ़िर उन्होने फ़ोन किया और बताया कि आपके पति को एंजियोग्राफी की जरुरत ही नहीं पड सकती। हमने दो साल पहले ही एंजियोग्राफी की थी,अच्छी थी. बंद थी ही नही,वे तो बहुत अच्छे थे। इतना कहकर डो.परीख ने फ़ोन ने रख दिया। लेकीन महिला का वापस फ़ोन आया। फ़िर से डो.परीख से बोला की एंजियोग्राफी तो करनी ही पडेगी। डो.परीख ने बोला कि दो साल पहेले आपके पति की एंजियोग्राफी की थी, नोर्मल थे,मुजे पक्का याद है। महिला ने कहा कि आपने उनकी एंजियोग्राफी की थी,पर दूसरा पति भी तो आ सकता है।

Dr. Keyur Parikh, who was in the USA in 1992. One night 12 pm, he got a call from a woman. By english woman Mrs. Jim. woman said come soon angiography is required for my husband he’s a pain in the chest. she was nice lady. At that time Dr. Keyur Parikh remembered that and call her again and tell her never need your husband to do angiography. Two years ago we had angiography. no one ducts are block all are good. After said Dr. Parikh hang up the phone again she was calling to Dr. Parikh and said will have to either angiography. Dr. Parikh spoke two years ago, your husband had angiography, Were normal, I remember for sure.The lady said you were his angiography, even if the other spouse can come.