Angiography and Angioplasty Patient Experiencein Treadmil

https://www.youtube.com/watch?v=3-ZKxBTkbOw

 

ૠષાબેન એ એક મહિલાને પુછ્યુ કે તમે કેટલા સમય થી જીમ જાઓ છો? મહિલાએ કહ્યુ હું ત્રણ​- ચાર મહિનાથી અહિંયા આવી રહી છું. મને પહેલા છાતી માં દર્દ થતુ હતુ એટલે મે અમારા કુટુંબ ડૉક્ટર સાથે વાત કરી તો પારસભાઇ દોષીને મળ​વાનુ કહ્યુ એમણે કાર્ડિયોગ્રામ નિકાળ્યુ તેમાં સમસ્યા આવી. પછી સાલ હોસ્પિટલમાં દાખલ થઇ અને હવે મારો ઇલાજ ડો. પરીખ કરે છે. પહેલા એન્જીયોગ્રાફી કરી પછી એન્જીયોપ્લાસ્ટી કરી. ૠષાબેનએ મહિલાને પુછ્યુ કે તમે પહેલા વ્યાયામ અને કઇ કરતા હતા? મહિલાએ કહ્યુ હુ પહેલા વ્યાયામ કરતી હતી, ચાલ​વા જાતી હતી અને યોગ પણ કરતી હતી. ૠષાબેનએ પુછ્યુ કે જોડે જોડે ખોરાકમાં કઇ નિયંત્રણ રાખ્યુ છે? મહિલાએ કહ્યુ મે ખાવા – પીવામાં સાવધાની રાખી છે. જે ના લેવુ જોઇએ એ ખોરાક બંધ કરી દીધો છે.

ऋषा बहन ने एक महिला से पूछा कि आप कितने समय से जिम पर आ रहे हो? महिला ने कहा मैं तीन चार महीने से यहां पर आ रही है। मुझे पहले छाती में दर्द हो रहा थाइसलिए अपने फैमिली डॉक्टर से बात की तो पारस भाई दोषी से मिलने का सुजाव दीया। उन्होंने कार्डियोग्राम निकाला,उसमे समस्या आई।फिर साल अस्पताल में भर्ती हुई थी और अब मेरा इलाज डॉ.केयूर पारेख कर रहे है। पहले एंजियोग्राफी की फिर एंजियोप्लास्टी करवाई। ऋषा बहन ने महिला से पूछा कि आप पहले व्यायाम या कुछ करते थे? महिला ने कहा हा,मैं पहले व्यायाम करती थी,चलने जाती थी और योग भी करती थी। ऋषा बहन ने पूछा की साथ में अपनी खुराक मे कोइ नियंत्रण रखा है? महिला ने कहा मैंने खाने पीने में सावधानी बरती है।जो नहीं लेना चाहिए वो खुराक बंद कर दिया है।

Roosha ben asked a woman that How long have you been at the gym? The woman said three to four months i have been here.i has a pain in the chest So i talk to my family doctor’s suggestion to meet the Parasbhai Doshi.He pulled cardiogram,In that problem.then i admit in sal hospital and now i have been treated by Dr. keyur Parikh.Before the angioplasty underwent angiography. Roosha ben asked the woman before you exercise do something. Woman said yes, i was doing exercise, was walking and also did yoga. Roosha ben asked  its dose has control? The woman said I have been careful to eat and drink.The dosage should not have stopped it.