About Angiography and Thallium Test and Treadmill

https://www.youtube.com/watch?v=4uhHBf6vA38

 

Ecocardiogram છાતીના એક્સ-રે કરાયા પછી ઘણી વાર જ્યારે નળી બંધ થાય છે જેે એન્જાઈના કેહવા આવે તો આપળે પટ્ટા પર દોડાવિએ છીએ જેને ટ્રેડમિલ કહેવામા આવે છે.જ્યારે પટ્ટા પર દોડે ત્યારે કાર્ડિયોગ્રામમાં ફેરફાર આવે છે.હું માનુ ત્યા સુધી 40 વર્ષ પછી દૈનિક ટ્રેડમિલ કરવી જોઈએ અને વર્ષે એકાદ વાર ટ્રેડમિલ તપાસ કરાવવી જોઈએ કોઈ વાર ટ્રેડમિલ મા ના પકડાય તો થેલિયમ તપાસ થાય છે. એ સિવાય એન્જીયોગ્રાફી થાય છે જે ખૂબ પ્રખ્યાત છે જે 40 વર્ષ થી થઈ રહી છે.એન્જીયોગ્રાફી 3-4 મિનિટ મા થઈ જાય છે. એન્જીયોગ્રાફી માં હાથ અને પગ માં નળી રાખીને તપાસ કરીએ છીએ.એ પુસ્તક માં ખુબ જ વિસ્તૃત માં સમજાવ્યુ છે અને ડીવીડી માં પણ વણૅન કરી છે.એન્જીયોગ્રાફી સીટી સ્કેન થી પણ થાય છે. 64 અને 128 સ્લાઇસ ના મશીન આવી રહ્યા છે જનાથી 2 મિનિટ મા એન્જીયોગ્રાફી થઈ જાય છે.

इकोकार्डियोग्राम छाती एक्स-रे करने के बाद जब मरीजकी नलीया बंध हो जाती है।तब उनको ट्रेडमील पे दौडाया जाता है।जब ट्रेडमील पे दौडाते है तब कार्डियोग्राम मे परिवर्तन होता है।जहां तक मै मानता हु 40 साल के उम्र के व्यक्ति को रोज ट्रेडमील करनी चाहिए।साल मे एक बार ट्रेडमील टेस्ट करन चाहिए।कभी ट्रेडमील की जानकारी ना मीले तो थेलियम टेस्ट होता है।उसके अलवा एंजियोग्राफी होती है।यह बहुत प्रचलित है।40 सालो से होती आ रही है और 3-4 मिनिट मे हो जाती है।एंजियोग्राफी मे हाथ पैर में से नली रखके हम निदान करते है।वो किताब मे विस्तृत समजाया है और डीवीडी में भी विस्तृत समजाया है ।एंजियोग्राफी सिटी स्कैन स्लाइस से भी होता है। जिसमे 64 और 128 स्लाइस के मशीन मे 2 मिनिट मे हो जाती है।

After ecocardiogram chest x-ray when stop tubes of patient, run on treadmill. When run on treadmill, changes in cardiogram.As far  as I am considered to be aged over 40 years should treadmill in a day. In a year at least one time required treadmill test. Sometime not caught in treadmill then thallium is examined.Except this angiography is very famous which old more than 40 years. Angiography is done in 3-4 minutes. In angiography test put tube in hand and leg.In that book explained in the detailed and also in DVD. Angiography also done with city scan slice. Latest 64 or 128 slice machine are coming in which angiography is done in 2 minute.