Angioplasty Experience

https://www.youtube.com/watch?v=pymbUog0gjM

 

પુસ્તકના પહેલા પ્રકરણ માં લખ્યુ છે કે મેં મારા પિતા, ભાઈ અને સસરાની એન્જીયોગ્રાફી કરી છે.મારા સસરા નેતો મે ૫ એન્જીયોગ્રાફી, ૧ બાયપાસ અને સ્ટેન્ડ પણ લગાવ્યુ છે. મારા સસરાની બાયપાસ પછી છાતીમાં દુખાવો થાવાના લીધે અમદાવાદની સારી હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવ્યુ ત્યારે સીટીએન્જીયો માં બ્લોક પકડાયો. પછી મારા પિતા અને ભાઈની હકીકત જોઈને મેં મારી પણ કરાવી પણ મારે ખોરાકની નિયિતતા, સંયમતા અને જરુર પડે ત્યારે ગોળીઓના ઉપયોગ થી કોલસ્ટ્રૉલ ઓછુ રાખવાથી સારી વાત એ છે કે મારી નળી ખૂબ સારી છે.

किताब के पहले अध्याय मे मैने लिखा है कि मेरे भाई की एंजियोग्राफी मैने की है,मेरे पिता की भी।मेरे ससुर की ५ एंजियोग्राफी,१ पर बायपास और उसकी स्टेन्ड भी रखी है।मेरे ससुर की बायपास के बाद छाती में ददॅ होने की वजह से अहमदाबाद के अच्छे से अस्पताल मे सीटी स्कैन किया तो सीटी एंजियो मे block पकडा।फिर मेरे भाई की और मेरे पिता की हिस्टरी देख के मैने अपनी भी करवाई।भोजन की नियमितता,संयमता और जरुरत हो तब दवाईयो के उपयोग से कोलेस्ट्रॉल कम रखना अच्छी बात है की मेरी नलिकाए बहुत अच्छी है।

I wrote the first chapter in the book that I have my brother’s angiography, my father too. 5 time angiography and 1 bypass of my father, and his stand on the is laid.After my father’s chest bypass in Ahmedabad due to CT scans in the hospital well in the block caught CT Angio Then I see my brother’s and my father’s history also food regularity, Snymta and use of cholesterol-lowering medications when needed to keep the good thing is that  my tubes are great .