Angioplasty Patient in Treadmill

https://www.youtube.com/watch?v=nLV-jZxVqNc

 

આમાં ૠષાબેન દર્દી સાથે વાતો કરી રહી છે કે જે દર્દી એક વર્ષ થી જીમ માં આવી રહ્યા છે અને તેમને એન્જીયોપ્લાસ્ટી કરાવેલી તેમાં બ્લોક હતા. ૠષાબેન પૂછે છે કે તમે પેલા કસરત કરતા હતા? દર્દી કહે છે કે ના, હું ચાલવા જતો હતો, ઓફિસ​વર્ક કર્તો હતો. ૠષાબેન પૂછે છે કે એક વર્ષ થી તમે આવો છો તો તમને કંઇ ફરક લાગે છે? દર્દી કહે છે કે સ્વાસ્થ્યમાં સુધારો થયો હોય એવું લાગે છે, રેગ્યુલર કામમાં પણ કોઇ તકલીફ નથી. ૠષાબેન પૂછે છે કે એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા પછી તમે તમારી અમુક આદતો છોડેલી છે?  અને તમારા ખાવા પીવા માં સુધારો કર્યો છે? દર્દી કહે છે કે હાં, એમ તો છોડેલુ છે પણ અમુક વ્યસન હોય એ ક્યારેક એવી પરિસ્થિતી આવી જાય તો ઇછ્છા થઇ જાય​. અને ખાવા પીવા માં પણ સુધારો કર્યો છે.જે ન  લેવું જોઈએ તે બંધ જ કરી દીધું છે.એનાથી મારા રોજિંદા કામમાં કોઈ સમસ્યા થતી નથી. ૠષાબેન પૂછે છે કે તમને એવુ લાગે છે કે તમે આવુ પેલા કર્યુ હોતતો તમે આ બધુ રોકી શક્યા હોત્? દર્દી કહે છે કે હાં, પણ હ​વે પસ્તાવ​વાથી શુ થ​વાનુ હતુ.

इसमें ऋषा बहन मरीज से बात कर रही है जो एक साल से जिम में आ रहे है और उन्होंने एंजियोप्लास्टी करवाई है। उसमे ब्लॉक थे। ऋषा बहन मरीज से पूछती है कि आप पहले कसरत करते थे ? दर्दी ने कहा नही,मै चलने जाता था,ओफ़िस का काम करता था। ऋषा बहन ने पूछा कि आप आते हो तो कुछ फ़र्क दिख रह है ? दर्दी ने कहा स्वास्थ्य में कुछ सुधार हुआ है, रोज के काम में भी कोई समस्या नहीं हो रही है ॠषा बहन मरीज से पूछा की एंजियोप्लास्टी करने के बाद आप ने अपनी कुछ आदतें छोड दी है? और आपके खाने में कोई सुधार किया है ? दर्दी ने कहा की हा,लेकिन कुछ व्यसन एसे होते है जो कुछ परिस्थिती में लेने की इच्छा हो जाती है।अपने खाने में भी कई सुधार किए है। जो नहीं लेना चाहिए उसे बंद ही कर दिया है। इससे मुझे रोज के काम में भी कोई समस्या नहीं हो रही है।

Roosha ben talking to the patient is coming off a year in gym and they have made angioplasty. In there Were consolidated block. Roosha ben asks patient that you do exercise? patient said no, I was walking, doing office work. Roosha ben asked patient if you has been showing some discrepancies. patient has been said some improvement in the health, regular work is having no problems. Roosha ben asked patients after angioplasty has left his few Habits ? and any improvement in your eating?patient said yes, but there is some Essay addiction in some cases,to become the desire.Has also made many improvements in its food .Which should not have stopped him.It makes me have no problems in everyday work.