Angioplasty Research by Scientist Andreas Gruentzig

https://www.youtube.com/watch?v=4eBDiFAGkek

 

જૂની પેઢીના વૈજ્ઞાનિક એન્ડ્રેસ ગ્રેન્જિગ જ્યુરીસ ની યુનિવર્સિટી હોસ્પિટલમાં ફિઝિશિયન તરીકે ફરજ બજવતા હતા જેમણે પ્રથમ વખત એન્જીયોપ્લાસ્ટી કરી અને પ્રખ્યાત થઈ ગયા. વર્ષ 1981-82 માં મારો પરિચય મેસન્સ સોન્સ સાથે થયો હતો એ જ સમયમાં જ્યુરીસમાં ડૉ. ગ્રેન્જિગએ કૂતરામાં બલૂન નાખીને અને નળીઓ ખોલી જે પ્રયોગ સફળ થયો અને એના પછી માનવી પર પ્રયોગ કર્યા. 1982-83 માં સ્વિટ્ઝર્લૅન્ડ છોડી એટલાન્ટામાં ઈમોરી યુનિવર્સિટીમાં આવી ગયા અને 1984ની શરૂઆતની કારકિર્દીમાં તાલીમ કાર્ડિયોલોજી તરીકે ઈમોરીમાં ડૉ. ગ્રેન્જિગને મળ્યો અને એમની સાથે ફોટો પડાવ્યો પણ દુખની વાત એ છે કે જેમણે એન્જીયોપ્લાસ્ટીની શોધ કરી એ ટૂંક સમય માં વિમાન દુર્ઘટનામાં તેમની પત્ની અને પુત્રી સાથે તેમનુ મોત થયું. જો તે જીવતા હોત તો એન્જીયોપ્લાસ્ટી આનાથી પણ આગળ વધી હોત. એન્જીયોપ્લાસ્ટીની શોધ સમયે પણ હું હતો.50,000 દર્દીઓના પુસ્તકોમાંથી આ પુસ્તક લખ્યુ.

पुराना पीढ़ी के वैज्ञानिक एन्डरेस ग्रेन्जिंग ज्युरीस की विश्वविद्यालय अस्पताल में चिकित्सक कर्तव्य के रूप में कायॅ करते थे।जिन्होने पहलीबार एंजियोप्लास्टी की और ख्याति प्राप्त की।साल १९८१-१९८२ में मेरा परिचय मेसन्स सोन्स के साथ हुआ और उसी दौरान ज्युरीस मे डॉ. ग्रेन्जिंगने कुत्ते मे बलून रखके ओर नलिकाओ को खोल के जो प्रयोग किया जो सफल हुआ फिर मानव पर प्रयोग किया।१९८२-८३ में स्विट्जरलैंड छोड़के अटलांटा मे एमोरी विश्वविद्यालय में आ गए और १९८४ के शुरु की कारकिदीॅ मे प्रशिक्षण कार्डियलजी तरीके एमोरी मे डॉ.ग्रेन्जिंग को मीले,उसके साथ फ़ोटो खीचवाई मगर दुःख की बात ये है कि जिन्होने एंजियोप्लास्टी की खोज की उनकी थोडे ही समय मे विमान दुघॅटना मे उनकी पत्नी और बेटी के साथ उनकी मौत हुई।शायद वे जिंदा होते तो एंजियोप्लास्टी इससे भी आगे होती।एंजियोप्लास्टी के खोज के समय में भी मे था। ५०,००० मरीजो के पुस्तको में से ये पुस्तक लिखा है।

The old generation of scientific Anderes Gruentzig Jyuris duty as a physician at the University Hospital Who gained fame for the first time and angioplasty.In the years 1981-82, and at the same time with my introduction Jyuris in Dr. Mason’s Sons. Gruentzig tubes to put the dog in a balloon, which used the open is successful then used on humans. Emory University in Atlanta have come to Switzerland in 1982-83 dangling In 1984,meet dr. Gruentzig as a training cardiology and click the picture with him but this is the very sad that who researcher of angioplasty after few days his wife and daughter with him death in plane crash.Maybe they been alive at the time of angioplasty, it was in search of further angioplasty. The book is written by 50,000 patients books.