Books Referred by Dr Keyur Parikh to write Heart to Heart Book

https://www.youtube.com/watch?v=2FrU-TvPKt8

 

આજે આપણી સાથે એક એવા ડોક્ટર છે કે જેમણે ડોક્ટર બન્યા પછી માન​વજાત માટે એક ઉપયોગી પુસ્તક લખ્યુ છે જેનુ નામ છે “હૃદય ની વાત દિલથી” બહૂજ સરળ ભાષામાં અને સુંદર ચિત્રો સાથે લખ્યુ છે જે બધાને વાંચવુ પસંદ આવશે. ડો. કેયુરભાઇ નામાંકિત કાર્ડિયોલોજિસ્ટ છે અને ૧૯૮૫થી આ ક્ષેત્રમાં જોડાયેલા છે. તૃપ્તિબેન કેયુરભાઇ ને પુછે છે કે તમે આ પુસ્તક લખ્યા પહેલા કેટલી બુક રિફર કરી હતી? ડો. પરીખ​એ જ​વાબ આપ્યોકે ૫૦,૦૦૦ પુસ્તકો રિફર કરી છે. તમને લોકો ને લાગતુ હશે કે હું તો ગપ્પા મારુ છું પણ વર્ષમાં ૪૦૦૦-૫૦૦૦ દર્દીઓની તપાસ કરુ છું, ૧૦૦૦ એન્જીયોગ્રાફી, ૫૦૦-૭૦૦ એન્જીયોપ્લાસ્ટી, એટલે મારી કારકિર્દીમાં મૅં ૫૦,૦૦૦ દર્દીઓને જોયા. આ દર્દીઓ જ મારા પુસ્તક છે. દર્દીઓ જ મારી વિધ્યા છે. દર્દીઓ માટે જ મે પુસ્તક લખ્યુ છે. ૫૦,૦૦૦ દર્દીઓ પરથી મેં જ્ઞાન લીધુ, જ્ઞાન આપ્યુ અને સાથે સાથે પુસ્તકોનુ જ્ઞાન લીધુ. મારા માટે એક એક દર્દી મારા પુસ્તક સમાન છે.

आज हमारे साथ एक एसे डॉक्टर है जिन्होंने  डॉक्टर बनने के बाद मानवजात के लिए उपयोगी पुस्तक लीखा है। यह पुस्तक का नाम है “हृदय की बात दिल से” और बहुत ही सरल भाषा में,और सुंदर पिक्चर रखकर लिखा है जो सबको पढना पसंद आयेगा। डॉ.केयूर भाई नामांकित कार्डियोलॉजिस्ट है और १९८५ से इस क्षेत्र से जुडे हुए है। तृप्तिबहन केयुर भाई से पूछती है कि आपने यह पुस्तक लिखने से पहले कितनी पुस्तकें रिफ़र की है। डॉ.केयूर भाई ने जवाब दिया की ५०,००० किताबों को रिफ़र की है।आप लोगों को लगता होगा कि मैं झूठ बोल रहा हूं पर साल में ४०००-५००० मरीजों को चेक करता हूं, १००० एंजियोग्राफी,५००-७०० एंजियोप्लास्टी इसलिए मेरी कारकिर्दगी में मैंने ५०,००० मरीजों को देखा है। वह मरीज ही मेरे पुस्तक है। वह मरीज ही मेरी विद्या है। मरीज के लिए ही मैंने ये पुस्तक लिखा है। ५०,००० मरीजों पर से मैंने ज्ञान लीया, ज्ञान दीया और साथ में हि किताबों का ज्ञान लीया। पर मेरे लिए एक एक मरीज मेरे पुस्तक के समान है।

With us today is a doctor who has after becoming a doctor, composed the book is useful for the human.The book is called “Heart to Heart”.In very simple language, and is written with beautiful picture which everybody would like to read.Dr. keyur bhai is nominated cardiologist and from 1985  is associated with the region.Trupti ben asks keyur bhai how many books are refer before writing this book. Dr. keyurbhai replied refer has 50,000 books.You people would think that I’m lying but in the year 4000-5000 would patients check,1000 Angiography, 500-700 angioplasty So in my career i saw 50,000 patients.The patient is my book.The patient is my lore.I have written this book for the patient.I have knowledge on 50,000 patients, give knowledge and knowledge of the books taken together.For me is like a patient on my book.