Bypass Patient Experience in Treadmill

https://www.youtube.com/watch?v=fyDn-We5wHA

 

ૠષાબેન ૬૫ વષનાં એક દર્દી સાથે વાત કરે છે જે ત્રણ મહીના થી જીમ માં આવે છે. એ પૂછે છે કે એઅમને પહેલા શુ સમસ્યા હતી? દર્દી એ કહ્યુ એમણે પહેલા બાયપાસ કરાયુ હતુ. એમની ૫ ધમનિયો બંધ હતી. ૠષાબેનએ પુછ્યુ તમે અહિયા આવીને કઇ કસરત કરો છો? દર્દીએ કહ્યુ હું અહિયા આવીને સાઇકલીંગ કરુ છું. ૠષાબેનએ પુછ્યુ તમે પહેલા કોઇ પણ વ્યાયામ કરતા હતા? દર્દીએ કહ્યુ ના. ૠષાબેનએ પુછ્યુ વ્યાયામ કરો તો કોઇ ફરક લાગે છે? દર્દીએ કહ્યુ હાં, બહુ ફરક લાગે છે,મારુ શરીર સારુ થઇ ગયુ, વજન ઘટી ગયુ, ખુબ સારુ લાગે છે. ૠષાબેનએ પુછ્યુ કે શુ તમે ખોરાક માં સુધારો કર્યો છે? દર્દી એ કહ્યુ મેં તળેલુ બધુ છોડી દીધુ છે. ખાવા-પીવામાં પુરુ નિયંત્રણ કરી દિધુ છે.

ऋषा बहन ६५ साल के मरीज से बात कर रही है जो तीन महीनों से जिम में आ रहे है। वो पूछ रही है कि उन्हें पहले क्या समस्या थी ? मरीज ने कहा उन्होंने पहले बाईपास करवाया था। उनकी ५ धमनियां बंद थी। ऋषा बहन ने पूछा की आप यहाँ आके कौन सी कसरत करते है? मरीज ने कहा मै यहा आकर साइकलिंग और योग करते है।ऋषा बहन ने पूछा कि आप पहले कोई भी व्यायाम करते थे? मरीज ने कहा नही। ऋषा बहन ने पूछा की आप यहां व्यायाम करते हो क्या आपको कोई फर्क पड़ता है? मरीज ने कहा बहुत फ़र्क लग रहा है,मेरा शरीर अच्छा हो गया है,वजन कम हो गया है, काफी अच्छा लग रहा है। ऋषा बहन ने पूछा कि क्या आप खुराक में सुधार किया है? मरीज ने कहा मैंने तला हुआ सब छोड़ दिया है। खाने पीने मे पूरा नियंत्रण कर दिया है।

Roosha ben talking to the patient who is 65 years old and is coming in Jim  to last three months. She is asking what  was the problem before them? patient said he was built bypass. His 5 arteries were closed. Roosha ben asked to the patient when you come which exercising you are doing? patient said when i to be here i do yoga, cycling. Roosha ben asked before any exercise you r doing? patient said no. Roosha ben asked you to do the exercise do you make a difference? Patients feel the differ, my body’s been good, the weight has been reduced, looks pretty good. Roosha ben asked whether you have improved dose? I left all the fried patient.Have complete control in eating and drinking.