How is Cardiac Catheterization Performed

https://www.youtube.com/watch?v=vcelAe7l6Rk

 

કાર્ડિયાક કેથેટરાઇજેસન માં હૃદયની નળી જોવા માટે મોટેભાગે હાથ ની ધમની માંથી એક કેથેટર પરોવી હૃદયની અંદર જઇએ છીએ. દર્શકો ને કાર્ડિયાક કેથેટરાઇજેસન નું લાઇવ બતાવ્યુ છે. ૧૦૦ ટકા બંધ નળી ન એ તાજા ઑપરેશનમાં ખોલી જેને અંગ્રેજીમાં  Primary angioplasty કહે છે.દર્દીને હાથ માં કાણુ પાડી ને હૃદયના કાણા‌માં પરોવીને બલુન ફુલાવીએ છીએ જેનથી સફેદ ચરબીનું થર દબાઇ જાય છે જે પ્રક્રિયાને એન્જીયોપ્લાસ્ટી કહે છે.

कार्डियाक केथेटराइजेसन में हृदय कि नलिकाए देखने के लिए अकसर हाथ की धमनी मे से एक कैथिटर लगाकर हृदय के अंदर जाते है।दर्शकमित्रो को कार्डियाक केथेटराइजेसन का सीधा प्रसारण दिखाया है।१०० प्रतिशत बंद नलिका को ताज़ा ऑपरेशन मे खोला है जिसको अंग्रेज़ी मे Primary angioplaste कहते है।मरीज के हाथ मे छेद करके हृदय के छेद में डालकर बलून को फुलाते है जिससे सफ़ेद चरबी का स्तर दब जाता है जिस प्रक्रिया को एंजियोप्लास्टी कहते है।

To see ducts of heart in cardiac catheterization often out of the artery by a catheter are inside the heart.  Live cardiac catheterization are shown in this video. 100% fresh off the duct is opened in operation which is called in english Primary angioplasty. Hole in the patient’s hand and put in the hole of heart then inflates the balloon in there white fat levels which are buried this process is called angioplasty.