What Causes Thickness in Blood

https://www.youtube.com/watch?v=Yt8AoH4eeOA

 

લોહી ૫-૬ કારણે જાડુ થાય છે. પહેલુ કારણ ચરબીયુક્ત ખોરાક ખાવાથી લોહીમાં કૉલસ્ટ્રોલનાં પ્રમાણ માં વધારો થાય છે જેથી લોહી જાડુ થાય છે. બીજુ કારણ ઉંમર ના લીધે, ત્રીજુ કારણ ચિંતા, તનાવ છે. કસરત ના અભાવ ના કારણે પણ લોહી જાડુ થાય છે. આ બધા થી એકદમ સમાન્ય કારણ તમાકુ અને ગુટકા, જે લોહી ને ખૂબ જ જાડુ કરી દે છે. અને ડાયાબિટિસ  કે જે ભારતનાં ૧૦% લોકોને છે. એટલે કે ૨૦ કરોડ જેટલા લોકો જાડા લોહીવાળા છે.

खून ५-६ कारनों से घट्ट होता है। पहला कारन यह की चर्बी युक्त खाने से खून में कोलेस्ट्रॉल का प्रमाण बढता है जिससे खून घट्ट होता है। दूसरा कारण उम्र की वजह से.तीसरा कारन तनाव है। व्यायाम का अभाव इन सबके करन खून घट्ट होता है। इस सबसे भी सामान्य कारन तम्बाकु और गुट्खा जो खून को बहुत ही घट्ट कर देता है और डायाबिटीस जो भारत के १० % लोगों को है। मतलब की २० करोड़ लोग घट्ट खूनवाले है।

Thick blood has a 5-6 reason. The first reason is an increase cholesterol in blood by eating lard foods so blood thickening. Second, because of Agethe third cause anxiety, stress. Due to a lack of exercise are also blood thickening. All this was quite common as tobacco and pocket, which will be very thickening of the blood and 10% of people has diabetes in India this means that nearly 20 million people are with thick blood.