Coronary Angioplasty Research by Scientist Mason Sones

https://www.youtube.com/watch?v=c-awWB2eh_U

 

“હૃદયની વાત દિલ થી” પુસ્તકમાં  વૃદ્ધ અને તેમની સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી. આ પગલાએ આપણે તે સંશોધકોને યાદ કર​વા જોઇએ જેમના પ્રયત્ન થી બાયપાસ સર્જરી અને એન્જીયોપ્લાસ્ટી મુમકીન થઇ છે. એ સંશોધક મતલબ ડો. મેશન્સ સોન્સ​, અમેરિકાનાં હૃદય રોગનાં વિશેષજ્ઞ​. સ્વ​. ડો. મેશન્સ​એ ૧૯૬૨ માં કોરોનરી એન્જીયોગ્રાફીની શોધ કરી. એના પછી બાયપાસ સર્જરી અને એન્જીયોપ્લાસ્ટી મુમકીન થઇ છે. તૃપ્તિબેન ડો. પરીખને પુછી રહી છે કે તમે પણ અમેરીકામાં હતા તમને ક્યારેય ડો. મેશન્સ સોન્સને મળ​વાની તક મળી? કેયુરભાઇએ કહ્યુ કે હાં, હું ખુબ જ નસીબદાર છું. હું ૧૯૮૧-૮૨માં અમેરિકા અને ક્લીવલેંડ ગયો હતો. ડો. સોન્સ પણ ત્યા ક્લિનિક પર હતા. એમનો ૧૯૮૫માં જ સ્વર્ગ​વાસ થઇ ગયો પણ ૧૯૮૨માં એમના જોડે મારો પરિચય થયો હતો. એમનાથી જ મને એન્જીયોગ્રાફી કર​વાની પ્રેરણા મળી. ડો. મેશન્સ સોન્સ ત્યારે હાથમાંથી એન્જીયોગ્રાફી કરતા હતા.  પછી ત્યાથી હું લૉસ એંજિલિસ ગયો હતો. ત્યા ડો. જટ્ટકિંગ્સ હતા જેમણે સાથળમાંથી એન્જીયોગ્રાફી કર​વાની ટેકનિકની શોધ કરી હતી. એટલે હું એટલો નશીબદાર છુ કે ૧૯૮૨-૮૩માં વિશ્વનાં એન્જીયોગ્રાફીનાં સંશોધકો સાથે મુલાકાત થઇ.

“हृदय की बात दिल से” पुस्तक में वृद्ध लोगों और उनकी समस्या के बारे में बात कर रहे थे। इस स्टेप पर हमें उन संशोधको को याद करना चाहिए जिनके प्रयत्न से बायपास सर्जरी और एंजियोप्लास्टी संभव हुई है। वह संशोधक यानी डो.मेशन्स सोन्स​,अमेरिका के हृदय रोग विशेषज्ञ। स्व.डो.मेशन्सने १९६२ में कोरोनरी एंजियोग्राफ़ी की खोज की और उसके बाद ही बाईपास सर्जरी और एंजियोप्लास्टी संभव हुई है। तृप्ति बहन डॉ.केयूर भाई से पूछ रही है कि आप भी अमेरिका में थे तो आपको कभी डो.मेशन्स सोन्स को मिलने का मौका मिला? केयुरभाइ ने कहा कि हा,मै बहुत खुशनसीब हुं। मैं १९८१-८२ में अमेरिका  और क्लीवलैंड गया था । डो.सोन्स भी वहा पर क्लिनिक पे जाते थे। उनका १९८५ मे ही स्वर्गवास हो गया पर १९८२ में उनके साथ मेरा परिचय हुआ था।उनसे ही मुझे एंजियोग्राफी करने की प्रेरणा मिली।मेंशन्स सोन्स तब हाथ मे से एंजियोग्राफी करते थे। फिर वहां से मैं लॉस एंजिलिस गया था वहा पर डो.जट्टकिंगस थे जिन्होंने जांघ में से एंजियोग्राफी करने की टेकनीक की खोज की थी। इसलिए मैं इतना नसीबवाला हूं कि १९८२-८३ में विश्व के एंजियोग्राफी के संशोधको से मेरी मुलाकात हुई।

In “Heart to Heart” book were talking about the elderly and their problem. At this step, we should remember those redactor who tried bypass surgery and angioplasty is possible.he redactor means Dr.mason sones, US cardiologist. Dr.mason discovered coronary angiography in the 1962 and only then is it possible bypass surgery and angioplasty. Trupti ben asked to keyurbhai when you were in the US you had the chance to meet ever Dr.mason sones? Keyurbhai said yeah i am very lucky.In 1981-82  i was going to US and Cleveland in my first year.Dr.sones were also at the clinic.He passed away only in 1985 but in 1982 my introduction with him.I inspired him to angiography.mason sones was doing angiography  out of hand. Then from there on I was in Los Angeles were Dr. jatt kings Who had discovered the technique of angiography in the thigh.So I am so lucky that in 1982-83 met world’s redactor of angiography.