How to Diagnose Heart Attack

https://www.youtube.com/watch?v=GLVuu4YcK9I

 

હૃદયની વાત દિલ થી‘ માં નવમા પ્રકરણની અંદર હદય રોગ નો હુમલા ના ઇલાજ ની જુદી-જુદી પરીક્ષણ પ્રક્રિયા બતાવી છે. હૃદય એક પંપ છે તે પંપીંગ કરે છે, તેમા નળીઓ છે અને તેમા વીજળી છે. સૌથી પહેલા સાદામાં સાદુ નિદાન એક સ્ટેથોસ્કોપથી થાય છે. સ્ટેથોસ્કોપ સિવાય કાર્ડિયોગ્રામ મશીન પણ અમે વાપરીએ છીએ. તેના સિવાય સાદા એક્સ-રે મશીનમાં છાતીના ફોટા પાડવાના અને આગળ વધવા માટે ઇકોકાર્ડિયોગ્રામ કે જેને સોનોગ્રાફી કહેવામા આવે છે. સોનોગ્રાફી છેલ્લા ૩૦ વર્ષ થી ખુબ પ્રખ્યાત છે. સોનોગ્રાફી આવ્યા પછી સ્ટેથોસ્કોપનો પણ ઉપયોગ નથી થતો. કેટલીક વાર દર્દીના સંતોષ માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે.

हृदय की बात दिल से‘ के  नौवें प्रकरण में हृदयरोग के इलाज की अलग-अलग परीक्षण प्रक्रिया बताई गई है। हृदय एक पम्प है और वो पम्पिंग करता है,उसमे नलिकाओं है और बिजली है। सबसे पहला चेक-अप स्टैथौस्कोप से  कीया जाता है।स्टेथोस्कोप के अलावा कार्डियोग्राम मशीन भी हम उपयोग करते है।। इसके अलावा चेस्ट एक्स-रे मशीन जिसमे मे छाती के फोटो खीचते है और आगे बढ़कर इकोकार्डियोग्राम जिसको सोनोग्राफी कहते है। सोनोग्राफी पिछले ३० साल से बहुत प्रख्यात है। सोनोग्राफी के आने के बाद स्टेथोस्कोप का उपयोग नहीं होता। कई बार मरीज को संतुष्ट के लिए स्टेथोस्कोप का उपयोग करना पडता है।

From ‘Heart to Heart’ the ninth episode of the separate test procedure in the treatment of heart disease has been reported.The heart is a pump, and pumping it, in that ducts and electricity. first observed from the stethoscope.In addition to the machines we use the cardiogram.Chest x-ray machine which in addition to the chest and pulls the photo and further, an echocardiogram, which is called sonography.Sonography is very well known for 30 years.After sonography does not use stethoscope.Many times the patient has to use a stethoscope to satisfy.