How Diet directly affect Atherosclerosis

https://www.youtube.com/watch?v=9DBXL-uvcXE

 

હૃદયની નળી માં જે સફેદ ચરબી જામી છે એને એથરોસ્ક્લેરોસિસ કહેવાય છે. ચરબીનો સીધો સંબંધ ખાવા સાથે હોય છે. માતા-પિતા ચરબીયુક્ત ખોરાક ની બદલે પપૈયુ, જામફળ ખવડાવે તો ચરબી નહિ જામે, પણ તૈલી પદાર્થ અને પિઝા ખાવાથી ચરબી વધે છે. મને લાગે છે કે અમેરિકા થી હું અહિયાં નિવૃત્ત થાવા આવ્યો હતો પણ અહિયાં ની ખોરાકી જોઇ ને હું ઓવર ટાયર થઇ ગયો. બદલાતી જીવનશૈલી જોઇ ને એવુ સાબિત થયુ છે કે  ખોરાક ની આ રીત નવી પેઢીને નુકશાન કરી શકે છે.ખાવા-પિવા ની આ રીત ને કારણે કેટલાય વિક્સિત દેશો મુશ્કેલી નો સામનો કરે છે જે આપણે થોડા જ વર્ષો માં સામનો કરવો પડશે એવુ લાગી રહ્યુ છે.

हृदय के भीतर नलिका में सफेद रंग की चरबी की जमावट होती हऐ जिसको हम अथरोस्क्लेरोसिस कहते है। चरबी का सीधा संबंध खाने के साथ होता है।माता-पिता अगर चरबीयुक्त खाने की जगह अमरूद,पपीता खिलायेंगे तो यह चरबी की जमावट नही होंगी, पर जब हम तैली पदार्थ और पिज़्ज़ा खाने से चरबी बढती है।मुझे लगता है कि मै यहाँ रिटायर्ड होने आया था लेकिन यहाँ का आहार देखकर मै ओवर टायर्ड ह ओ गया। बदलती जीवन शैली को देखकर यह साबित होता है कि खाने पीने की यह रीत आगे जाकर नई पीढ़ी को बहुत बड़ा नुकसान कर सकती है।ईस खाने पीने की शैली की वजह से कई परेशानियाँ विकसित देशों सामना कर रही है वही परेशानियाँ हम आनेवाले समय में सामना करेंगे एसा लग रहा है।

In the heart of the hose is solid white fat is called atherosclerosis. Fat has direct relation with food. If parents are give guava and papaya instead of fat food, but increase obesity to eating oily and pizza. I think i was here from America caused to retire but food to be seen here i was overtired. It has been proven to be seen in the changing lifestyles this way of eating can be damaging to a new generation. Many developed countries are face problem because of this food style which we will face in few years.