Difference between Cardiologist and Interventional Cardiologist

https://www.youtube.com/watch?v=WBA1YBaj4_0

 

હૃદયરોગ નિષ્ણાત અને રૂબરૂ હૃદયરોગ નિષ્ણાત બન્ને વચ્ચે નો તફાવત: હૃદયરોગ નિષ્ણાત હોય છે એ કાડિૅઓલોજીસ્ટ કહેવાય છે. અને જે આની અંદર મૂત્રનલિકા અથવા નાની નળીઓ પરોવી ને હૃદયમાં જાય જેને interventional હૃદયરોગ નિષ્ણાત કહિએ છીએ. નળીઓમાં જે ચરબી જામી જાય છે એને ખોલવાની પ્રક્રિયા કે જેને એન્જીયોપ્લાસ્ટી કહેવાય છે કે જે interventional હૃદયરોગ નિષ્ણાત કરતા હોય છે. એ સિવાય વાલ્વ ખોલે, હૃદયના કાણાઓ બંધ કરે આવી વિવિધ પ્રક્રિયાઓ interventional હૃદયરોગ નિષ્ણાત કરતા હોય છે. હવે interventional હૃદયરોગ નિષ્ણાત ગળાની નળીઓ ખોલે છે, કિડની ની નળીઓ ખોલે છે અને પગોની નળીઓ પણ ખોલે છે.

हृदय रोग विशेषज्ञ और interventional हृदय रोग विशेषज्ञ के बीच अंतर : हृदय रोग विशेषज्ञ को काडिॅयोलोजिस्ट कहते है और जो विशेषज्ञ कैथिटर या तो छोटी सी नलिकाए डालकर हृदय मे जाती है उसको हम Interventional काडिॅयोलोजिस्ट कहते है। Interventional काडिॅयोलोजिस्ट के द्वारा अलग-अलग रोगो के इलाज हो सकते है। जो नलिकाओ मे चरबी इकट्ठा हो जाती है उसको खोलने की प्रक्रिया को एंजियोप्लास्टी कहते है जो Interventional काडिॅयोलोजिस्ट करते है। उसके अलावा वाल्व खोलना,हृदय के छेद को बंध करना जैसी प्रक्रिया भी Interventional काडिॅयोलोजिस्ट करते है।अब Interventional काडिॅयोलोजिस्ट गले की नलिकाए,किडनी की नलिकाए और पैर की नलिकाए खोलते है।

Difference between Cardiologist and Interventional Cardiologist: specialist of heart attack is called cardiologist and who specialize in Catheter or small tube inserted in heart are called Interventional Cardiologist. Collect solid fat into the tube and process of open it is called angioplasty which done Interventional Cardiologist. Aside from the open valve, ligament hole of heart that all process done by Interventional Cardiologist.Now, they opens neck vessels, opens kidney vessels and feet in open vessels.