Difference between General Practitioners and Cardiologist

https://www.youtube.com/watch?v=f6JEcotXRt0

 

જનરલ તબીબ અને કાર્ડિયોલોજિસ્ટનો તફાવત :

ડૉક્ટર જ્યારે કોેલેજમાંથી પાસ થાય છે ત્યારે તેને M.B.B.S કહે છે. મેડિસિન માં આગળ અભ્યાસ કરીને M.D ફિઝિશિયન બને છે.એ લોકો મેડિસિનમાં આગળ વધે છે અને સામાન્ય શરીરને લગતા ઈલાજો માં પ્રખ્યાત થાય છે એમાથી ઘણા ડૉક્ટરો ઇકોકાર્ડિયોગ્રામ, સાદોકાર્ડિયોગ્રામ કરતા હોય છે જેને નોનઈન્વેજીવ કાર્ડિયોલોજિસ્ટ કહે છે. શરીરમાં જે નાખીએ છીએ જેને ઈન્વેજીવ કહે છે.હૃદયના સજૅન પોસ્ટ ગ્રેજ્યુએટ હોય છે જે એન્જીયોપ્લાસ્ટી કરે અથવા શરીર માં ક્યાય પણ સજૅન કરે એને અંતિમ સ્તરના કાર્ડિયોલોજિસ્ટ કહે છે. કાર્ડિયાક સર્જન માત્ર હૃદયની સર્જરી કરે છે.

जनरल प्रैक्टिशनर्स और हृदय रोग विशेषज्ञ के बीच का अंतर :

सामान्य चिकित्सकों और काडिॅयोलोजिस्ट मे ये फकॅ है कि जब डॉक्टर कॉलेज मे से पास होता है तब एम.बी.बी.एस. कहा जाता है।मेडिसीन मे आगे पढाई करके एम.डी.फिजीश्यन बनते है।वे लोग मेडिसीन मे आगे बढते है और सामान्य बोडी में मेडिसीन के सम्बंधित इलाज और निदान मे आगे बढते है।ईन में से कई डॉक्टरों कार्डियोग्राम या ईको कार्डियोग्राम भी निकालते है।उनको नोन ईन्वेजीव काडिॅयोलोजिस्ट कहते है।शरीर के भीतर जो डालते है उसको ईन्वेजीव बोलते है।दिल के सर्जन होते है वो पोस्ट ग्रेज्युएट होते है।जो एंजियोग्राफी और एंजियोप्लास्टी या तो बोडी में कहीं पर भी सजॅन करे उसको अंतिम स्तर के काडिॅयोलोजिस्ट बोलते है।लेकिन काडिॅयाक सजॅन मात्र हृदय की सजॅरी करते है।

Difference between General Practitioners and Cardiologist :

When the doctor pass out of college it called M.B.B.S. Further studies in medicine and physician is formed. They are ahead in medicine and body medicine in the treatment and diagnosis of common concern is ahead. In this many doctors are done echocardiogram or simple cardiogram its called non inventive cardiogram.when put inside of body its called inventive. Heart surgeon are a post graduate which is done angioplasty or do surgeon anywhere in body which called last level of cardiologist. Cardiac surgeon are expert only in heart surgery.