Why Dr Keyur Parikh Introduce Heart to Heart Book

https://www.youtube.com/watch?v=mdL57XcRVBA

 

ડૉ. કેયુર પરીખ એ હૃદય વિશે એક પુસ્તક લખેલ છે જેનુ નામ છે “હદય ની વાત દિલ થી”. આ પુસ્તક લખવા માટે 3 કારણો ભેગા થયા. ભારત દેશ 2020ની સાલ માં હદય રોગ ના હુમલા નો દેશ બની જશે એવુ આજ ની સ્થિતિ જોઈને લાગે છે.પ્રથમ કારણ હદય રોગ નો હુમલો ઘટાડવા માટે છે.બીજું કારણ એ છે કે હદય રોગથી દર્દી ઉદાસ થઈ જાય અને અઘરા પ્રશ્નનો જવાબ આપવો પડે છે જેમ કે એન્જીયોપ્લાસ્ટી, બાયપાસ કરવુ કે નહિ.આ પુસ્તક દ્વારા લોકો ને સમજાવ્યુ છે કે એન્જીયોપ્લાસ્ટી અને બાયપાસ શુ છે, દવાઓ નુ મહત્વ અને દવાઓ વિશે લખ્યુ છે. ત્રીજું કારણ એ છે કે ડૉક્ટરી ની જોડે હાથમાં બલૂન પકડવાની જગ્યા એ પેન પકડીએ અને પેન ફેરવતા-ફેરવતા એ પણ નિર્ણય લઈ લીધો કે 25 વર્ષના અનુભવો થોડા રમુજી પ્રસંગો પણ પ્રસ્તુત કરુ. આ 3 કારણ થી પુસ્તક લખવાનો વિચાર કર્યો.

डॉ. केयूर परीख ने हृदय के बारे एक पुस्तक लिखा है जिसका नाम है, “हृदय की बात दिल से” । इस पुस्तक को लिखने के पीछे तीन कारण है। भारत देश मे सन् 2020 मे हृदयरोगीयों का देश हो जायेगा एसा आज की स्थिति को देखकर लगता है।पहला कारण तो यह कि दिल के दौरे का प्रमाण कम करना है।दूसरा कारण यह है कि जब दिल का दौरा पडता है तब कुछ लोग उदास हो जाते है,डिप्रेश हो जाते है और कठिन प्रश्नो के उत्तर देने पडते है जैसे कि एंजियोग्राफी करनी चाहिए की नही, बायपास करनी चाहिए की नही।इस पुस्तक के माध्यम से मैं लोगो को समझा रहा हूं कि एंजियोग्राफी क्या है,बायपास क्या है,दवाई का महत्व क्या है और दवाई के बारे मे लिखा है।तीसरा कारण यह है कि मेडिकल सविॅस के साथ -साथ हाथ मे बलून पकडने के बजाय पेन पकडे और पेन को घुमाते है।पेन को घुमाते-घुमाते यह निर्णय भी ले लिया कि मेरे पच्चीस साल के अनुभव को हल्के-फुल्के चूटकुलों को मैंने अपनी किताब के द्वारा प्रस्तुत किया है।ईसी तीन कारणो की वजह से सोचा कि पुस्तक लिखते है।

Dr. Keyur Parikh has written a book about the heart, which is called the “heart to heart”. 3 reasons for writing this book. India will become a land attack from cardiovascular disease in 2020 it looks at the situation of today.The first reason is to reduce heart attack. The second reason is that heart disease is the patient becomes depressed and tough to answer question such as angioplasty, bypass do not. This is explained by the people of the book What is angioplasty and bypass, writes about the importance of medicines and drugs.Third reason is that as a doctor take pen instead of ballon and write 25 years experience and funny events in this book. These are three reason for written this book.