First Heart Transplant Surgery in Gujarat – Complete story of a frozen heart

https://www.youtube.com/watch?v=pdGfONekj_Y&feature=youtu.be

 

CIMS अस्पताल ने जीता जीवन दाता का खिताब। १९ दिसंबर २०१६ को जीती गई दिल से दिलकी ज॑ग। ४० डाक्टरो ने मिल्के छेडी जिंदगी बचाने की ज॑ग। और गुजरात के इतिहास मे पहली बार हुई हार्ट ट्रान्सप्लान्ट सर्जरी अहमदाबाद के CIMS अस्पताल मे॑। १८ दिसंबर को रात को ११ बजे हुई कार्डियाक टीम इकट्ठा और ११:३० को भावनगर के लिये टीम निकली मिशन जिंदगी पर​। सुबह २:३० बजे टीम भावनगरकी सर तखतसिंह मेडिकल कॉलेज पहो॑ची और ३ बजे शुरू हुई मरीज के दिल की तैकिकात​। ८:१६ पर दिलको निकाला गया और ८:२५ को भावनगर एयर पोर्ट के लिये दिल को किया गया रवाना । ८:३० बजे भावनगर मेडिकल कॉलेज से एयर पोर्ट तक ग्रीन कोरीडोर बनाकर ८:३८ को दिल को अहमदाबाद के लिये रवाना किया। ५० मिनिटो मे॑ दिल को सुरक्षित सुबह ९:३० को अहमदाबाद एयर पोर्ट पहो॑चाया गया।  एयर पोर्टसे ग्रीन कोरीडोर बनाकर १४ मिनिटो मे दिल को सोला CIMS अस्पताल मे पहोचाया गया। सफ़र अभी खत्म नही हुआ था शुरु होना था दिल से दिल को जोडने का पडाव। सारी तैयारीओ के बाद सुबह १०:०५ मिनिट को हुआ हार्ट ट्रान्सप्लान्ट सर्जरी का सिलसिला शुरू।  डाक्टरो की लगन और कडी महेनत के बाद दुपहर १:३० बजे कार्यविधि को दिया गया आखरी अ॑जाम​। आखिरकार भावनगर के ५० सालके अर्जुन भाई आ॑बलीया को CIMS अस्पताल को दीया जीवनदान। २० दिसंबर की सुबह को अखबारो और टेलिविजनो ने अलग अलग शीर्षको से नवाजा।

CIMS હોસ્પિટલે જીત્યો જીવનદાતા નો ખિતાબ. ૧૯ ડિસેમ્બર ૨૦૧૬નાં દિલ થી દિલ ની જંગ જીતી. ૪૦ ડૉક્ટરોએ મળીને જીવન બચાવ​વાની જંગ નો સામનો કર્યો અને ગુજરાત નાં ઇતિહાસમાં પહેલી વખત હૃદય ટ્રાન્સપ્લાન્ટ સર્જરી અમદાવાદનાં CIMS હોસ્પિટલ માં થઇ. ૧૮ ડિસેમ્બરના રાત ના ૧૧ વાગ્યે કાર્ડિયાક ટીમ ભેગી થઇ અને ૧૧:૩૦ એ ભાવનગર જ​વા માટે ટીમ મિશન જીંદગી પર નીકળી. સ​વારે ૨:૩૦ વાગ્યે ટીમ ભાવનગર ની સર તખ્તસિંહ મેડિકલ કૉલેજમાં પહોચી અને ૩ વાગ્યે શરુ થઇ દર્દીનાં દિલ ની તપાસ. ૮:૧૬ એ દિલને નિકાળ્યુ. ૮:૨૪ એ ભાવનગર એરપોર્ટ પર જ​વા ર​વાના થયા. ૪૦ મિનિટ માં હૃદયને સુરક્ષિત સ​વારે ૯:૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોચાડાયું. એરપોર્ટ પર ગ્રીન કોરીડોર બનાવી ને ૧૪ મિનિટ માં સોલા CIMS હોસ્પિટલમાં પહોચાડાયુ. સફર હજુ પુરુ નહોતુ થયુ શરુ થ​વાનુ હતુ હૃદય થી હૃદયને જોડ​વાનું પડાવ​. બધી તૈયારીઓ પછી ૧૦:૦૫ મિનિટએ હૃદય ટ્રાન્સપ્લાન્ટ સર્જરી શરુ કરી. ડૉક્ટરોની લગન અને કડી મહેનત પછી બપોરે ૧:૩૦ વાગ્યે કાર્ય​વિધિ પુર્ણ કરી. આખરે ભાવનગર નાં ૪૦ વર્ષનાં અર્જુનભાઇ આમ્બલિયા એ CIMS હોસ્પિટલને જીવનદાન આપ્યુ. ૨૦ ડિસેમ્બરએ સ​વારે છાપાં અને ટેલિવિઝન એ અલગ અલગ શીર્ષકો થી જીત્યું.