How to be Healthy as per Dr Keyur Parikh

https://www.youtube.com/watch?v=hqpN5IWTEmQ

 

ગુજરાતીઓ ને ખાવાનો જે શોખ છે પાપડ, અથાણુ જેમા સૌથી વધારે મીઠું હોય છે. આપણે આ શૈલી બદલવી જોઇએ. તૃપ્તિ બહેન, એક તો તમે એ વાત જણાવી દીધી કે રૂષા મારી પુત્રી છે એટલે મારે સ્પર્ધામા રહેવુ પડે છે કેમ કે એ રોજ જિમ માં જાય છે મારા સર મારા ઘર માં જ છે મારી બાજુમાં જ બેઠા છે જે મારા ખાવા માં રોક-ટોક કરે છે. અમારા ઘર માં તળેલી વસ્તુ ખુબ ઓછી બને છે અને અમે ધ્યાન રાખીએ છીએ કે એક વાર વાપરેલુ તેલ બીજી વાર વપરાશ માં ના આવે કારણ કે એ ખુબ હાનિકારક હોય છે. ત્રીજું રહસ્ય એ છે કે હું સપ્તાહમાં ૪-૫ દિવસ ૩૦ મિનિટ કસરત કરુ છુ.

हम गुजरातियों को खाने का जो शौक होता है उसमे अचार, पापड सबमें नमक होता है। हमे अपनी शैली बदलनी चाहिए।तृप्ति बहन,एक तो आपने ये बात बता दी कि ऋषा मेरी बेटी है, तो मुझे मुक़ाबले में रहना पड़ता है क्योंकि वो तो नियमित जिम में जाती है। मेरे शिक्षक मेरे घर में ही है,मेरे पास ही बैठे हुए है जो मेरे खाने मे रोक टोक रखते है। हमारे घर में तला हुआ खाना बहुत कम बनता है और हम यह ख्याल रखते है कि एक बार उपयोग किया हुआ तेल दूसरी बार उपयोग नही करते है क्योंकि यह तेल सबसे ज्यादा हानिकारक है। तीसरा रहस्य यह है कि मै सप्ताह में ४-५ दिन ३० मिनट कसरत करता हूं।

We Gujaratis who are fond of eating it, pickles, crackers of all is salt.We should change our style. Trupti ben, one thing told you that roosha is my daughter so I have to stay in the competition because she goes to the gym regularly.In my house is my teacher, is sitting near me keeping my taste is hampered.Our house is made very little fried food and that we care once again do not use oil is used Because it is the most damaging oil.The third secret is that I’m 30 minute workout 4-5 days a week.