Heart to Heart Book is About

https://www.youtube.com/watch?v=BzEacM0E4ho

 

હૃદયની વાત દિલથી નુ હેતુ નિવારણ થી લઈને ઈલાજ સુધી પુરુ થાય છે સાથે રમૂજી કિસ્સાઓ પણ લખ્યા છે. ખાસ તો શરૂઆતના પ્રકરણ બધા એ વાંચવા જોઈએ જેમાં લોહિનુ દબાણ, ડાયાબિટીસ અને મેદસ્વીપણુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ પણ ખૂબ અગત્યનુ છે કે ખૂબ જ સારુ આરોગ્ય ધરાવતા વ્યક્તિને પણ નિવારકની તપાસ કરવી પડે છે. આ બધુ વિસ્ત્તૃતમાં આ પુસ્તકમાં સમજાવ્યુ છે.

हृदय की बात दिल से का हेतु निवारण से लेके इलाज तक पूरा होता है।साथ में मजेदार किस्से भी लिखे है। विशेष तो शुरुआत के प्रकरण सबको पढने चाहिए जिसमे रक्तचाप,मधुमेह और मोटापा वो सब महत्वपूर्ण है और ये भी महत्वपूर्ण है की बहोत अच्छे स्वास्थ्य वाले व्यक्ति को भी निवारण की निवारण की तपास करनी पडती है करनी पडती है।ये सब विस्तार से इस पुस्तक मे समजाया गया है।

The purpose of Heart to heart treatment to the prevention with funny stories. Specially read starting chapter of this book in which blood pressure, diabetes and obesity are important and also important that the person whose very healthy preventive has to be inspection. That all this detailed in this book.