History of Angiography

https://www.youtube.com/watch?v=NpFc6bK_OYE

 

આ પુસ્તક ની બીજી ખસીયત વાત એ છે કે ૧૬મી-૧૭મી સદી થી ખાસ સંસોધન નો ઇતિહાસ પણ આમાં વર્ણન કર્યો છે અને એન્જીયોગ્રાફી ની શરૂઆત.. એન્જીયોપ્લાસ્ટી.. એન્જીયોગ્રાફી આજ થી ૫૦-૬૦ વર્ષ પેલા એક ડૉક્ટરએ પોતના હાથ માં થીજ નળીઓ નાખી અને એન્જીયોગ્રાફી કરેલી, હોસ્પિટલ નીકાળી દીધા હતા અને નવાઇ ની વાત એ છે કે કેથેટર સાફ કરીને, હાથ માંથી એન્જીયોગ્રાફી કરનાર યુરોલોજિસ્ટ ને ૧૦ વર્ષ પછી નોબેલ પારિતોષિક મળ્યું. આવી હકીકત અને રમુજી વાતો આ પુસ્તકમાં મળશે.

इस पुस्तक मे एक खास बात ये है कि १६-१७ वी सदी से स॑सोधन का इतिहास भी इस मे रखा गया है और एंजियोग्राफी की शुरुआत…एंजियोप्लास्टी…एंजियोग्राफी आज से ५०-६० साल पहेले एक डाक्टर ने अपने हाथ की नब्ज मे से ही एंजियोग्राफी की,अस्पताल में से नीकाला गया था और अचरज की बात ये है कि कैथिटर साफ करके ,हाथ मे से एंजियोग्राफी करनेवाले उरोलोजिस्त को १० साल बाद नोबेल पुरुस्कार मिला ।एसी वास्तविकता और मजेदार बाते इस पुस्तक में पायेंगे।

Another thing in this book is that 16th-17th century, placed in the history of improvement and starting of angiography… Angioplasty… Before 50-60 years from now his hand on the pulse of a doctor prior to the angiography, fire from hospital and new surprise is that clean catheter, hand out angiography urologist who got the nobelprize 10 years later. this type of reality and interesting jokes are in this book.